Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ચેતન ભોજાણીનો કાલે જન્‍મદિવસ

રાજકોટ : ઈન્‍ડિયન સોસાયટી ફોર ટ્રેનીંગ એન્‍ડ ડેવલપમેન્‍ટ આઈએસટીડી રાજકોટ ચેપ્‍ટરના ચેરમેન અને મેનેજમેન્‍ટ નિષ્‍ણાંત શ્રી ચેતન ભોજાણીનો આવતીકાલે ૨૦મીના જન્‍મદિવસ છે. તેઓ એડ વેલ્‍યુ ગ્રુપના ડીરેકટર અને સૌરાષ્‍ટ્ર - કચ્‍છ એચ.આર. ફોરમના સેક્રેટરી છે તથા ગુજરાતની ઈન્‍ડસ્‍ટ્રી અને વિવિધ સંસ્‍થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલ છે. મો. ૯૪૨૮૨૦૨૨૬૩.

(4:07 pm IST)