Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોટડાસાંગાણીના પોલીસ કર્મચારી અલ્પેશભાઇ પરમારનો જન્મદિન

કોટડાસાંગાણી, તા.૧૩ : પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અલ્પેશભાઇ પરમારનો આજે જન્મ દિવસ છે.

પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૩ વર્ષથી ફરજ બજાવતા અલ્પેશભાઇ ર૭ વર્ષ પૂર્ણ કરી ર૮ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.  નિપુણ કામગીરી અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા અલ્પેશભાઇ પરમારના જન્મદિવસ પ્રસંગે તેમનો મો. ૮ર૩૮ર પપપ૩૬ ઉપર મિત્રો-શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહેલ છે.

(11:18 am IST)