Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

લોકસેવક ગોવિંદભાઇ ગંગવાણીના જન્મદિવસ

રાજકોટ તા.૧૩ : ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય તેમજ સિંધી સમાજના લોકસેવક ગોવિંદભાઇ ગંગવાણીનો આજે જન્મદિવસ છે. ૪૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. રાજસ્થાનના નાનકડા ગામમાં જન્મેલ ગોવિંદભાઇ ગંગવાણી વ્યવસાય સાથે સંકળાયેલ છે. રાજકોટને કર્મભુમિ બનાવી નાનપણથી જ ભાજપની વિચારધારા સાથે રંગાઇ ચુકેલ છે. વોર્ડ નં.૩માં પ્રજાની વચ્ચે રહીને સિંધી સમાજ અને સર્વજ્ઞાતિના નાના-મોટા એવા કોઇપણ કામ માટે હંમેશા તત્પર રહે છે. તેમના મો.૯૯૨૪૩- ૫૩૬૫૫ છે.

 

(12:02 pm IST)