Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા એડવોકેટ વિજયરાજસિંહનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧રઃ તેજ અને તરવરાટનો સમન્વય એવા રાજકોટના યુવા એડવોકેટ વિજયરાજસિંહ એસ. જાડેજાનો આજ તા. ૧ર ના રોજ જન્મ દિવસ છે. સંસ્કારી અને સેવાભાવી કુટુંબમાંથી આવતા અને નાનપણથી જ રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા અને ગોંડલની અનેક સામાજિક, શૈક્ષણીક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન વ્યકિત તરીકે પોતાના મીલાનુસાર સ્વભાવના કારણે ખુબ જ લોકચાહના    અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે.

યુવા લોયર્સ એશોસીએશન રાજકોટમાં સક્રિય એવા વિજયરાજસિંહ હાલમાં એડવોકેટ ભગીરથસિંહ વી. ડોડીયાને પોતાના ગુરૂ (સિનીયર) એડવોકેટ તરીકે તેમની સાથે વકિલાત ક્ષેત્રમાં રહેવા આજરોજ તેમના જન્મ દિવસ નિમીતે વિશાળ મિત્ર વર્તુળ સગા સ્નેહીજનો-વડીલો તરફથી મો. ૯પ૬૯૧ ૪૪૪૪૪ પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:14 pm IST)