News of Wednesday, 7th February 2018

પુરણદાસ સરપદડીયાનો આજે જન્મદિવસ

 રાજકોટઃ શહેર ભાજપ  વોર્ડનં. ૧૫ના પુર્વ પ્રમુખ તથા મહામાર્ગીય સાધુ સમાજના અગ્રણી પુરણદાસ  સરપદડિયા  (દાસબાપુ) નો આજ રોજ જન્મદિવસ છે. તેઓ ઁ શ્રી નકલંક સેવા સમિતિના સંયોજક છે. તેઓ જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે.  પુરણદાસને ધનસુખભાઇ ભંડેરી, નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વિ.એ શુભેચ્છા પાઠવી છે.  (મો.૯૮૨૪૮ ૧૧૮૦૧)

(11:43 am IST)
  • અમિત શાહની મુલાકાત દરમિયાન સુરક્ષા માટે હરિયાણા સરકારે કેન્દ્ર પાસે ૧૫૦ CRPFની કંપનીઓ માંગી : જાટ સમુદાયના વિરોધનો ડર? access_time 12:31 pm IST

  • રાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST