Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

નિવૃત્ત જિલ્લા સરવે અધિકારી ધીરજલાલ બોરડીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૯ : જામનગર, રાજકોટ, અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવી ચુકેલ નિવૃત્ત જિલ્લા સરવે અધિકારી ધીરજલાલ છગનલાલ બોરડીયાનો આજે જન્મ દિવસ છે. મહેસુલ વિભાગ, નાની બચત તથા માપણી ક્ષેત્રે સારી ચાહના ધરાવતા ધીરજલાલ બોરડીયા (મો.૯૭૩૭૬ ૬૦૦૭૧) ને જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:31 am IST)