News of Wednesday, 27th December 2017

જીટીપીએલના ચેનલ હેડ દેવાંગ ભટ્ટનો આજે જન્મદિન

રાજકોટ : ગુજરાત ન્યુઝ (જીટીપીએલ)ના ચેનલ હેડ શ્રી દેવાંગ ભટ્ટનો આજે જન્મદિવસ છે. તેઓ ૨૨ વર્ષથી જીટીપીએલ ગ્રુપ સાથે જોડાયેલા શ્રી દેવાંગભાઈએ અત્યાર સુધીમાં ૪૦૦થી વધુ સેલેબ્રીટીના ઈન્ટરવ્યુ કરી પ્રાદેશીક ચેનલની દુનિનયામાં એક અનોખો રેકોર્ડ કરેલ છે. સફળ ટીવી એન્કરની સાથે સાથે નવા એન્કર અને મીડીયા જગતમાં અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત અને સરળ કારકિર્દીના માઈલસ્ટોન એવા શ્રી ભટ્ટને મો. ૯૯૭૯૮ ૭૬૧૧૦ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

(11:34 am IST)
  • લખતર-અમદાવાદ હાઇવે પર વિઠલાપરા ગામ પાસે સુરેન્દ્રનગર તરફથી આવી રહેલ ટ્રક નં. આરજે રર જીએ ૦૭૭૧ની સાઇડ કાપીને આગળ જવા નિકળવાનો પ્રયાસ કરી રહેલ બાઇક ચાલક લીંબડી તાલુકાના જાળીયાણ ગામના વાલજીભાઇ અરજણભાઇ કોળી સામેથી વાહન આવતા બાઇક ઉપરથી પડી જવાથી ટ્રકના વ્હીલ નીચે આવી જતા મોત નિપજયું છે access_time 5:28 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST