News of Friday, 22nd December 2017

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમ. ડી. આર્દ્રા અગ્રવાલનો જન્મદિન

રાજકોટ :. દક્ષિણ ગુજરાત વીજ કંપની, સુરતના મેનેજીંગ ડીરેકટર આર્દ્રા અગ્રવાલનો જન્મ તા. ૨૨ ડીસેમ્બર ૧૯૮૦ના દિવસે થયેલ. આજે ૩૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

મૂળ ઉત્તર પ્રદેશના બરેલીના વતની આર્દ્રા અગ્રવાલ અગાઉ લુણાવાડા (પંચમહાલ)માં મદદનિશ કલેકટર, ભરૂચમાં જિલ્લા વિકાસ અધિકારી, વેટના અધિક કમિશ્નર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ ૨૦૦૭ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૨૬૧-૨૫૦૬૧૦૧ અને

મો. ૯૯૭૮૪ ૪૫૧૦૧ - સુરત

(11:36 am IST)
  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST