Gujarati News

Gujarati News

News of Friday, 2nd June 2023

ઉપલેટા કડવા પટેલ સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ નિતીનભાઇ અઘેરાના જન્‍મ દિવસ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ર :.. ઉપલેટાની જુદી જુદી સામાજીક સેવાકીય શૈક્ષણીક અને ધાર્મિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા ઉપલેટા કડવા પટેલ સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ અને જીલ્લા ભાજપના સેવાકીય આગેવાન નિતીનભાઇ અઘેરાનો આજે જન્‍મ દિવસ છે.

તેમને પોરબંદરના પૂર્વે સાંસદ હરીભાઇ પટેલ રાજકોટ મહાનગરપાલીકાના કારોબારી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, ઉપલેટાના ઉદ્યોગપતિ આલ્‍ફા મીલવાળા દિનેશભાઇ કાલાવડીયા, આહીર સમાજના આગેવાન જેઠાભાઇ ડેર પત્રકાર જગદીશભાઇ રાઠોડ, સહિતના આગેવાનોએ અભિનંદન પાઠવેલ છે. મો. ૯૯૭૪૬ ૭૭૭૭૭

(12:01 pm IST)