Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક કાર્તિક ઠાકરનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક કાર્તિક ઠાકરનો આજે જન્‍મ દિવસ છે.

સમાજ સેવામાં હમેંશા તત્‍પર રહેતા કોરોના કાળમાં દર્દીઓને દવાખાનાથી માંડી રાસનકીટો વગેરે આપવા માટે તેમનું મહત્‍વનું યોગદાન રહેલ છે, તેવા કાર્તિકભાઇને જન્‍મ દિન નિમિતે મો. ૯૪ર૯૩ રરરર૦ ઉપર શુભેચ્‍છકો શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(1:22 pm IST)