Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2024

અરૂણકુમાર જોષીનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૬ : સારસ્‍વત બ્રાહ્મણ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ અરૂણકુમાર ફુલશંકર જોષી (ધતુરીયા) (મો.૭૫૭૩૮ ૧૭૧૨૯) નો આજે જન્‍મ દિવસ હોય સમગ્ર પરિવારજનોએ શુભેચ્‍છા પાઠવી છે.

(11:25 am IST)