Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

આજના શુભ દિવસે - 1358

પ્રાર્થના કરો એમ માનીને કે બધું જ

ઇશ્વર પર નિર્ભર છે. કામ કરો એમ

માનીને કે બધું માણસ પર નિર્ભર છે.

 

વિનુભાઇ જગડા

 ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(9:53 am IST)
  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • ગાણત્રીના કલાકોમાં પાકિસ્તાન વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરશે અમેરિકા : જેરૂસલમ મામલે સંયુકત રાષ્ટ્રમાં સાથ નહીં આપનાર દેશો સામે પણ અમેરિકા કરશે લાલઆંખ access_time 11:24 am IST

  • ગુજરાતમાં વિપક્ષી નેતા મામલે ચાલી રહેલી ખેચતાણ વચ્ચે આજે અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે "હું વિપક્ષના નેતાની રેસમાં નથી, અને પાર્ટી જેને નક્કી કરશે તેને સહકાર આપીશ." access_time 4:05 pm IST