<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી પકડી પાડતી કાલાવડ ટાઉન પોલીસ

બાતમી આધારે આરોપી બચું ઉર્ફે જાડો રમુભાઈ સાકમીયાને પકડી પાડી તુરત આજી ડેમ પો.સ્ટે.રાજકોટ શહેરને જાણ કરી હસ્તગત કરી સોંપ્યો

રાજકોટ રેન્જ રાજકોટ વિભાગના રેન્જ IG1 અશોકકુમાર યાદવ (IPS) તેમજ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (APS) તથા નાયબ પોલીસ અધિક્ષક ખાર.બી.દેવધા જામ ગ્રામ્ય વિભાગ નાઓની મિલકત સંબંધિત ગુના બનાવ ન બને તે અંગે કાળજી રાખવી તેજ બનાવ બન્યે તુરંત જ ગુનો ડીટેકટ કરી આરોપીને મુદામાલ સાથે પકડી પાડવા સુચના આપેલ હોય જેથી રાજકોટ શહેર તથા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી હાલ કાલાવડમાં હોવાની કાલાવડ ટાઉન પોલીસ ટીમને બાતમી મળેલ હોય જે બાતમી આધારે આરોપી બચું ઉર્ફે જાડો રમુભાઈ સાકમીયા (રહે રણુજા ચોકડી કાલાવડ વાળા ) ને પકડી પાડી તુરત આજી ડેમ પો.સ્ટે.રાજકોટ શહેર ને જાણ કરી હસ્તગત કરી સોપી આપવામાં આવેલ છે
આ કામગીરી ઉપરી અધિકારીનાઓની સુચના તથા કાલાવડ ટાઉન પોલીસ ઇન્સપેક્ટર બેન,વી આંબલીયાના માર્ગદર્શન મુજબ પો.હેડ કોન્સ.ધાનાભાઈ જગાભાઇ મોરી તથા પો.હેડ કોન્સ જીતેનભાઇ હરેશભાઇ પાગડાર તથા પો.કોન્સ રણજીતસિંહ હેમુભા જાડેજા તથા પો.કોન્સ પ્રકાશભાઈ કાનાભાઇ મકવાણા તથા મહિલા પો.કોન્સ. ભારતીબેન વાડોલીયા નાઓ કરેલ છે.
પકડાવેલ આરોપી બચુ ઉર્ફે જાડો રમુભાઇ સાડમીયા (રહે રણુજા ચોકડી,કાલાવડ) 
આરોપીની ગુનાહિત ઇતિહાસ FIR NO. 1043/2023 ПРО мен 300 ужи ( 2 )NO 17432024 BNS S 303 (1333 (1),(3) મોરમી તાલુક પોક mm no com બિકાન ૧૮૫ પ્રામ (બે) વ ૦૮ ૧૬) મુજબ (૫) મોરબી તરબૂસ સોm No 0874/2021 પ્રોહિબિશન કમ કય (હીરાબ) મુજબ (5) ચોરબી તાલુકે વેસ્ટ H NO. 13012021 ઉલિશન કલમ ૬પ (બ), ઓ મુજબ(૭) મોરબી તાલુકા ો N. FIR NO 120320 પોઝિલિશન કલમ કમ (બે), બે) મુજબ પ્રોહિબિશન કમ સૂર (દુ (એક મુજબ (૮) મોરબી તાલુકા પો FIR NO GR/2021
આરોપીને અટક કરવા પર બાકો ગુનાઓ(1)FRND 302025 BNS SH 30० (२) मु(4/ પાટડી પી & સુરેન્દ્રનગર FIR NO 098205 is કલમ 304 બ) ૧૧ (૨૩૩૧ (૪) મુજબ
આ કામગીરી કરનાર ટીમના અધિકારી કર્મચારીઓ પોલીસ ઈન્સપેક્ટર એન.વી.આંબલીયા તથા વત પાનાભાઇ મોરી તથા સત્ય જીતેનભાઇ પાગડાર તથા ૮ સણજીતસિંહ જાડે તથા PG પ્રકાસભાઇ મકવાણા તથા weત ભારતીબેન વાડોલીયા નાખોબે કરેલ છે.

(11:07 PM IST)