<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

આજે રક્ષાબંધનઃ ભાઈ બહેન અતુટ પ્રેમ બંધન

 ધ્રોલઃ આજે શ્રાવણ સુદ પૂનમ નિમિત્તે  રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવણી કરવામા આવી રહી છે ત્‍યારે આ વર્ષે પૂનમ તિથિ બપોરે ૧:૨૪ વાગ્‍યા સુધી છે અને આ દિવસે રાખડી બાંધવા માટે કોઈ પણ પ્રકારનુ ‘વિષ્ટિ બાધ્‍ય' નથી, જે એક શુભ સંકેત છે. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનને વ્‍યક્‍ત કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ છે. ત્‍યારે   પવિત્ર રક્ષાબંધન આજે પવિત્ર અવસરે બહેન રેખા ડાંગરે તેમના ભાઈ રવિને રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી.

(1:48 PM IST)