તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 1st July 2024
દેવભૂમિ દ્વારકામાં ભદ્રકાળી ચોક વિસ્તારમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા : સતત વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો
પાલિકા પર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી ન કરવાનો સ્થાનિકો આક્ષેપ

દેવભૂમિ દ્વારકામાં ભદ્રકાળી ચોક વિસ્તારમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકા પર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી ન કરવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ઠેર-ઠેર જળભરાવને કારણે સ્થાનિકો અને યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદને કારણે વીજ પૂરવઠો ખોરવાઈ જતા પરેશાની વધી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
