<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

રહેવર સ્‍કુલમાં રાખડી સ્‍પર્ધા

 રહેવર સ્‍કુલ ખાતે ધો. ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રાખડી સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્‍સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નેહલબેન જરીયા, સંજનાબેન જરયિા, પલ્લવીબેન જરીયા, રૂચિબેન કોરડીયા વસંતબેન ભટ્ટ,ગૌરીબેન ડાંગર, મીનાક્ષીબેન આચાર્ય, કરીનાબેન દાસાણી, કલ્‍પનાબેન વ્‍યાસ, કાજલબેન ચૌહાણ,દશરથભાઇ જરીયા, શ્રધ્‍ધાબેન અમરેલીયા, ગીતાબેન કંડોલીયાએ ભારે જહેમત ઉઠાવી હતી. તે પ્રસંગે લેવાયેલ તસ્‍વીરી ઝલક 

(3:53 PM IST)