તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 1st July 2024
છત્રી વેચનારાઓએ પણ છત્રી ખોલવી પડી...

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી હળવા ભારે વરસાદી ઝાપટા ચાલુ છે. આજે સવારે પણ સારો વરસાદ વરસી ગયો. ત્યારે છત્રી રેઇનકોટ સહીતનો સામાન વેચવાવાળાઓએ પણ છત્રી ખોલીને આશરો લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. તેની પ્રતિતિરૂપ આનંદ બંગલા ચોક વિસ્તારની તસ્વીર અહીં નિહાળી શકાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(11:37 AM IST)










