તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
રશિયાના દરિયા કિનારે આવેલ કુરીલ ટાપુઓ નજીક ૬.૦ રિક્ટર સ્કેલની મહા તીવ્રતાનો ભૂકંપ
પ્રશાંત મહાસાગર રિંગ ઓફ ફાયર પર સ્થિત હોવાથી આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ

રશિયાના સેવેરો-કુરીલ્સ્ક શહેરથી ૨૬૭ કિલોમીટર પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં સમુદ્રમાં ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઈમરજન્સી સેવાઓએ આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી આપ્યા. સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી નહોતી. પ્રશાંત મહાસાગર રિંગ ઓફ ફાયર પર સ્થિત હોવાથી આ વિસ્તાર ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
