તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 1st July 2024
ચેન્નાઈ ટેસ્ટમાં ભારતની મહિલા ટીમનો જ્વલંત વિજય થયો

ચેન્નાઈમાં રમવામાં આવેલી એકમાત્ર મહિલા ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતની મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને ૧૦ વિકેટે પરાજય આપ્યો છે. ભારતના પ્રથમ દાવમાં છ વિકેટે ૬૦૩ ડીકલેર અને બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે ૩૭ રન થયા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૧૦ વિકેટે ૨૬૬ રન કરેલ અને બીજી ઇનિંગમાં ૧૦ વિકેટે ૩૭૩ રન કર્યા હતા.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
