તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 1st July 2024
જે લોકો પોતાને હિન્દુ ગણાવે છે તેઓ દિવસ-રાત હિંસા કરે છેઃ રાહુલના નિવેદનથી લોકસભામાં હંગામોઃ વડાપ્રધાને ઉભા થઇને કહયુ.... આ ગંભીર બાબત છે
ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરી : રાહુલનું નિવેદન હિન્દુઓની લાગણીને ઠેસ પહો઼ચાડે તેવું છે

નવી દિલ્હી : કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ અને લોકસભામા વિપક્ષી નેતા રાહુલગાંઅીધે અત્યંત વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે. એવું નિવેદન કે જે કરોડો હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડે તેવુ છે. રાહુલ ગાંધીએ કહયુ હતુ કે જે લોકો પોતાને હિદુ કહે છે તેઓ દિવસરાત હિસા કરે છે. રાહુલના આ નિવેદન પર લોકસભામાં ભારે હંગામો મચી ગયો હતો. ખુદ પીએમ મોદીએ ઉભા થઇને રાહુલના આ નિવેદન અંગે વાંધો ઉઠાવ્યો હતો. જવાબમાં રાહુલ ગાંધીએ કહયુ હતુ કે મે મોદી, ભાજપ અને સંઘને નફરતી અને હિંસક કહયા છે. નહીં કે સમગ્ર હિન્દુ સમાજને પીએમ મોદીએ રાહુલ નિવેદન અગે વાંધો ઉઠાવ્યો અને કહયુ હતુ કે આ વિષયઘણો ગંભીર છે. સમગ્ર હિન્ખ્દુ સમાજનેહિંસક હેવાનુગંભીર બાબત છે. આ બાબતપર રાહુલ ગાંધી બોલવા લાગ્યા હતા. સમગ્ર સમાજ નથી.હંગામા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ ઉભા થયા અને રાહુલ પાસે માંગણી ઉઠી હતી.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
