<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th August 2025

લીમખેડામાં બિરસા મુંડાની મૂર્તિના અનાવરણ પ્રસંગે સર્જાયો વિવાદ

આદિવાસી સમાજે મૂર્તિ સાથે લગાવવામાં આવેલી તકતીમાં ભાજપના નેતાઓના નામ હોવાને કારણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

દાહોદ જિલ્લાના લીમખેડામાં આજે આદિવાસી સમાજના ભગવાન કહેવાતા બિરસા મુંડાની મૂર્તિના અનાવરણ પ્રસંગને લઈ વિવાદ સર્જાયો હતો. આદિવાસી સમાજે મૂર્તિ સાથે લગાવવામાં આવેલી તકતીમાં ભાજપના નેતાઓના નામ હોવાને કારણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લીમખેડામાં સર્કલ પર બિરસા મુંડાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી

(12:15 AM IST)