<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

નવસારી-ધોળાપીપળા હાઈવે પરના ચાર રસ્તા નજીક કારમાં આગ લાગી

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ

નવસારી-ધોળાપીપળા હાઈવે પરના ચાર રસ્તા નજીક કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં નવસારી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

 

(6:52 PM IST)