તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 1st July 2024
રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાની દલીલના સમર્થનમાં કુરાન અને મોહમ્મદ પયગમ્બર સાહેબના અવતરણો ટાંક્યા:રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાની દલીલોના સમર્થનમાં કુરાન ટાંકીને કહ્યું હતું કે મુહમ્મદ પયગંબર સાહેબ કહે છે કે તમામ ધર્મો હિંમત અને ભયવિહીન રહેવાનું શીખવે છે. રાહુલે કહેલ કે તમે મુસ્લિમો શીખો ક્રિશ્ચિયન અને તમામ લઘુમતીઓ વિરુદ્ધ ધિક્કાર અને હિંસા ફેલાવેલ છે. લઘુમતીઓએ શું કર્યું છે ? તેઓ દેશભક્ત છે, આપણા દેશની સાથે તેઓ પહાડની જેમ મજબૂત બની ઊભા રહ્યા છે.

(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
