Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કચ્છના પ્રવાસે આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લમ્પી વાયરસથી ગાયોના મોત, સારવાર, રસીકરણ, ગૌ સબસીડી, કેમિકલયુક્ત દારૂથી લોકોના મોત સહિતના પ્રશ્ને ભાજપ સરકાર સામે સવાલોની ઝડી વરસાવી આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે પ્રજા સાથે રહીને સરકાર સામે લડત ચલાવવા હાકલ કરી હતી. (અહેવાલ: વિનોદ ગાલા, ભુજ) (વીડિયો : રાજ સંઘવી, મુન્દ્રા)

(10:28 pm IST)