Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

આનું નામ સાચી સેવા,આ દ્રશ્ય છે શીશગંજ ગુરુદ્વારા, દિલ્હીની બહારની ફૂટપાથનું, વહેલી સવારે બજારો ખુલે તે પહેલાં આ સેવાભાવી, ખુબજ સુખી ઘરના લોકો બેસી જાય છે અને આવા ગરીબ લોકો ને પાટાપિંડી કરવા બેસી જાય છે, ધન્ય અને કોટી કોટિ વંદન છે આ નિષ્કામ કર્મીઓને.

(9:45 am IST)