Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

રાજકોટની 8 બેઠકોની આવતી કાલે રાજકોટનાં કણકોટ ખાતે આવેલ એન્જીન્યરીંગ કોલેજ ખાતે થશે કાઉન્ટીંગ, 1500 થી વધારે પોલીસ કાફલો રહશે તૈનાત, કાઉન્ટીંગ સેન્ટરની બહાર LED સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી, વધારે વિગતો આપતા રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુ. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(3:38 pm IST)