Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

રાજકોટ હિરાસર એરપોર્ટ પર પત્રકારોને આમંત્રણ આપ્યા બાદ પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યુ, રાજકોટ DCP ઝોન ૧ અને મીડિયા કર્મીઓ વચ્ચે બબાલ, મીડિયા કર્મીનું ગળું દબાવી ડીસીપી ઝોન ૧એ વિડિયો લેવાની ના પાડતા બબાલ, મીડિયા કર્મીઓને પોલીસ દ્વારા કરાયા ડીટેઈન, મીડિયા કર્મીની કારની ચાવી લઈ લેવાઈ, મુખ્યમંત્રી ને રજુઆત કરતા જોઈલવ એવો જવાબ દેવામાં આવ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

(8:17 pm IST)