Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડને 18 રનથી પરાસ્ત કર્યું પાકિસ્તાને

નવી દિલ્હી: ઝમાનના ૪૬ રન બાદ શદાબે ૧૯ રનમાં બે વિકેટ ઝડપતાં પાકિસ્તાને ત્રીજી અને આખરી ટી-૨૦માં ન્યુઝીલેન્ડને ૧૮ રનથી હરાવીને -૧થી શ્રેણી જીતી લીધી હતી. સાથે પાકિસ્તાને વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું હતુ. ૧૮૨ના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડ વિકેટે ૧૬૩ રન નોંધાવી શક્યું હતુ. સ્કોર ટૂંકમાં : પાક.૧૮૧/ (ઝમાન ૪૬, અમીન ૨૧, સાન્ટનેર૨/૨૪), ન્યુઝીલેન્ડ ૧૬૩/ (ગપ્ટિલ ૫૯, ટેલર ૨૫, શદાબ /૧૯)

(5:14 pm IST)