Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

હોકી ટુર્નામેન્ટ: બેલ્જીયમ સામે ફરી એકવાર ફાઇનલમાં હાર્યું ભારત

નવી દિલ્હી: ભારતને ચાર દેશોના આમંત્રણ હોકી ટુર્નામેન્ટના બીજા રાઉન્ડના ફાઇનલમાં બેલ્જીયમે ફરી એકવાર હરાવ્યું છે પહેલા બેલ્જીયમે પહેલા રાઉન્ડમાં ભારતને માત આપી હતી. પ્નેલ્ટી કોર્નરમાં 0-3થી ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતે નિરધારિત 60 મિનિટ અને ચાર ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કરીને વિશ્વની ત્રીજા નંબરની ટીમ બેલ્જીયમને 4-4 પર બરાબર સ્કોર કરી દીધો હતો. પણ શૂટઃઓઉટમાં ભારતીય ખેલાડીઓ નિશાન ચુકી ગયા અને 0-3થી મેચ હરાવી પડી હતી.

(5:12 pm IST)