Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ઔર સબ તો ઠીક પર જસપ્રીત બુમરાહ એપ્‍લસ કેટેગરી મેં કયો?

ફેન્‍સના સવાલ

નવી દિલ્‍હીઃ બીસીસીઆઇએ ૨૦૨૨-૨૩ સીઝન માટે ટીમ ઈન્‍ડિયાના ખેલાડીઓની વાર્ષિક કોન્‍ટ્રાક્‍ટ યાદી જાહેર કરી છે જેમાં બોર્ડે જસપ્રીત બુમરાહને ઈજાના કારણે ટીમ ઈન્‍ડિયાની બહાર છે તેને એપ્‍લસ કેટેગરીમાં રાખી મૂક્‍યો છે. જેને લઇને લોકોએ બીસીસીઆઇને સવાલો પૂછ્‍યા છે. કારણ કે બુમરાહે લગભગ છ મહિનાથી કોઈપણ મેચ રમી નથી. વર્લ્‍ડકપમાંથી પણ બહાર થવાનો ખતરો છે આવી સ્‍થિતિમાં તેને એપ્‍લસ કેટેગરીમાં રાખતા ક્રિકેટ પ્રેમીઓએ અનેક  સવાલો ઉઠાવ્‍યા હતા

(3:52 pm IST)