Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ભારતીય એથ્‍લીટોને આઈઓની ચેતવણી

નવી દિલ્‍હી : ઈન્‍ડિયન ઓલિમ્‍પિક એસોસીએશને ઈંગ્‍લેન્‍ડ પહોંચી ગયેલા કે જનારા કોમનવેલ્‍થ ગેમ્‍સ માટેના એથ્‍લીટો ખેલાડીઓને સલાહના રૂપમાં ચેતવી દીધા છે કે કોવિડનો ભય હોવાથી બર્મિંગહેમ શહેરમાં જાહેર સ્‍થળે વધુ સમય વિતાવવાનું ટાળજો.

(4:24 pm IST)