Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ટીમ ઇન્‍ડિયા આજે અજમાયશનો દિવસ

૧૨ સિરીઝ-વિકટરીના વર્લ્‍ડ રેકોર્ડ પછી હવે વાઇસ-કેપ્‍ટન રવીન્‍દ્ર જાડેજાની ૧૦૦ ટકા ફિટનેસ ટીમને ‘મૂંજવી શકે': અક્ષર પટેલને રાખવા ચહલને બેસાડાશે?: ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન અને અર્શદીપને પણ મોકો મળી શકેઃ સાંજે ૭ વાગ્‍યાથી જંગ

(4:16 pm IST)