Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

જોડિયા બાળકોની માતા અને દિનેશ કાર્તિકની પત્‍નિ દીપિકાનું જબરદસ્‍ત પુનરાગમન

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્‍સમેન દિનેશ કાર્તિકની પત્‍ની દીપિકાએ જોડિયા બાળકોના જન્‍મ બાદ કોર્ટ પર જબરદસ્‍ત વાપસી કરી છે. તેણીએ એપ્રિલમાં વર્લ્‍ડ ડબલ્‍સનો ખિતાબ જીત્‍યો હતો.

(4:13 pm IST)