News of Sunday, 25th February 2018

વિંટર ઓલંપીકનના વિજેતા ખેલાડીઓનું નીતા અંબાણીએ કર્યુ સન્માન : ભારતમાં ગૌરવરૃપ

મુંબઇ :  આંતરરાષ્ટ્રીય ઓલંપીક સમિતિના સભ્ય પ્રથમ ભારતીય મહિલા નીતા અંબાણીએ દક્ષિણ કોરીયામાં રમાઇ રહેલ વિંટર ઓલમ્પિકસમાં શવિારે અલ્પાઇન સ્કીઇંગ ટીમ સ્પર્ધાના કેટલાક ખેલાડીઓએ પદક આપી સન્માન કર્યુ હતું.  ટીમોને સુવણા અને રજત પદક એવોર્ડ આપ્યા હતાં.

નીતા અંબાણી આઇઓસીની બે મહત્વપૂર્ણ વૈશ્વિક આયોગના પણ સદસ્ય છે.

(2:48 pm IST)
  • દુબઈ હોસ્પીટલમાં શ્રીદેવીના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ પૂરું થયું : ડેથ સર્ટીફીકેટ મળવાની પરિવાર રાહ જોઈ રહ્યો છે : આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અનીલ અંબાણીના પ્રાઇવેટ પ્લેન દ્વારા શ્રીદેવીનો પાર્થિવ દેહ મુંબઈ આજે સાંજે લવાશે : કાલે થશે અંતિમ સંસ્કાર : મુંબઈ સ્થીત તેણીનાં ઘર બહાર ચાહકોની લાગી છે ભીડ access_time 4:27 pm IST

  • બોમ્બે હાઈકોર્ટે કથિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલા સંબંધિત એક યાચિકાને નવી ખંડપીઠને સૌપી દીધી છે. કથીત નકલી એન્કાઉન્ટર્સના આ કેસમાં ભારતીય પોલીસ સર્વિસ (આઇપીએસ) ના કેટલાક અધિકારીઓને મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજીને કોર્ટની નવી બેન્ચને સૌપવામાં આવી છે. આ માહિતી હાઇકોર્ટની વેબસાઇટ પર શનિવારે સાંજે આપવામાં આવી હતી. access_time 2:28 pm IST

  • મેઘાલયમાં ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ :મંગળવારે મતદાન :3જી માર્ચે મતગણતરી :ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો :60 પૈકી 59 બેઠકો માટે થશે મતદાન :ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ access_time 11:27 pm IST