Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ટી-૨૦માં પાકિસ્તાન જ નં. ૧ છે, ઓસ્ટ્રેલિયા નથી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે ટી-૨૦ વર્લ્ડ રેન્કીંગમાં ૦.૧૯ના તફાવતના લીધે પાકિસ્તાન જ હજુ નં.૧ ટીમ છે. ઓસ્ટ્રેલિયાએ ટી-૨૦ ટ્રાન્ગ્યુલર સિરીઝમાં ચેમ્પિયન બનતા કાંગારૂઓને નં. ૧ બનાવી દેવામાં આવ્યુ હતું, પરંતુ પાકિસ્તાનને ૧૨૫.૮૪ પોઈન્ટ સાથે પ્રથમ અને ઓસ્ટ્રેલિયા ૧૨૫.૬૫ પોઈન્ટ ધરાવે છે.

(12:56 pm IST)