Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

હવે કેનેડામાં પણ યોજાશે ટી-20

નવી દિલ્હી: ટી20 ક્રિકેટની લોકપ્રિયતા ખુબજ વધી ગઈ છે.દર વર્ષે અલગ-અલગ દેશોમાં આઇપીએલ,બિગ બૈશ સહીત ટી-20 ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી રહી છે. વર્ષે ક્રિકેટનો ધમાકો કેનેડામાં જોવા મળી શકે છે. વર્ષે જુલાઈમાં કેનેડામાં ક્રિકેટ લીગ શરૂ થઇ શકે છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં આયોજિત કરવામાં આવેલ એક સમારોહમાં ટુર્નામેન્ટની ઘોષણા કરવામાં આવી હતી.

(8:07 pm IST)