Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

BCCI ના પસંદગી સમિતિના નવા અધ્યક્ષ કોણ હશે અગરકર કે ચેતન શર્મા?

નવી દિલ્હી : પૂર્વ ભારતીય ક્રિકેટરો અજીત અગરકર, ચેતન શર્મા, મનિન્દરસિંહ, શિવસુંદર દાસ અને અભય કુદ્ર વીલ્લાએ રાષ્ટ્રીય પસંદગી કારની સમિતિમાં અરજી કરી છે અગરકર અથવા ચેતન રાષ્ટ્રીય પસંદગી સમિતિના નવા અધ્યક્ષ બની શકે છે.

જતિન પરાંજપે, દેવાંગ ગાંધી અને શરણદીપસિંહનો કાર્યકાળ પૂરો થઇ ગયો છે. પશ્ચિમ બંગાળના રણદેવ બોસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ ન હોવા છતાં તેમણે અરજી કરી છે. હાલમાં પૂર્વ સ્પિનર સુનિલ જોશી પસંદગી સમિતિના પ્રમુખ છે.

(3:31 pm IST)