Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

આજે સાંજે ૭:૩૦થી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વોર્મઅપ મેચ

હાલમાં કવોલિફાઇંગ રાઉન્ડની મેચ રમાઇ રહી છે. ભારતીય ટીમ ૨૪ ઓકટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ મેચ પહેલા ભારતીય ટીમે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે બે વોર્મ અપ મેચ રમવાની છે. ટીમ ઈંગ્લેન્ડ સામે પ્રથમ વોર્મ અપ મેચ રમવા જઈ રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી -૨૦ વર્લ્ડ કપની વોર્મ અપ મેચ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે.  

(4:38 pm IST)