Gujarati News

Gujarati News

News of Wednesday, 18th August 2021

ઈંગ્લેન્ડને વધુ એક આંચકોઃ બોલર માર્કવુડ ત્રીજા ટેસ્ટમાંથી બહાર

લોર્ડસ ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડને વધુ એક ફટકો પડયો છે. ફાસ્ટ બોલર માર્ક વુડને ખભાની ઈજાને લીધે ત્રીજા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. સિરીઝમાંથી પણ આઉટ થઈ જાય તેવી શકયતા છે. સ્ટુઅર્ટ બ્રોર્ડ પહેલાથી જ સિરીઝમાંથી નિકળી ગયો છે.

(11:38 am IST)