Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

આજે વર્લ્ડ હેરીટેજ ડે પર ૩૦૦ વર્ષ જુના મ્યુઝીયમમાં લાગશે વિરાટ કોહલીનું સ્ટેચ્યું

નવી દિલ્હી : લંડન અને દુબઇ બાદ હવે રાજસ્થાનના જયપુરમાં વિરાટ કોહલીનું સ્ટેચ્યુ લાગશે. આજે વર્લ્ડ  હેરીટેજ ડેના અવસર પર ૩૦૦ વર્ષ જુના જયપુર વેકસ મ્યુઝીયમમાં કોહલીના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે. આ પહેલા દુબઇ અને લંડનના મેડમ તુસો મ્યુઝીયમમાં વિરાટ કોહલીનું બેટીંગ કરતુ સ્ટેચ્યુ મુકવામાં આવ્યું હતું. કિંગ કોહલીના નવા સ્ટેચ્યુના કેટલાક ફોટા સોશ્યલ મીડીયા પર વાઇરલ પણ થયા છે.

(3:44 pm IST)