Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

બે બાળકો અને 10 વર્ષ જૂની પાટર્નરને છોડીને નવી ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો આ ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર નાથન લિયોન તાજેતરમાંજ તેમની 10 વર્ષ જૂની પાર્ટનર મેલિસા વોર્નિગને છોડીને નવી ગર્લફ્રેન્ડ એમ્મા મેક્કાર્થી સાથે જોવા મળી રહ્યા છે.બંનેની એક ફોટો સોશિયલ મીડિયા પર આગની જ્વાળામુખીની જેમ ફેલાઈ ગઈ છે.આ ફોટોમાં નાથન લિયોન એમ્માને BMW કારમાં કિસ કરતો જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ ક્રિકેટર બે બાળકોનો પિતા છે.

(8:24 pm IST)