Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સુશીલકુમાર પ્રોરેસલીંગમાં

ઓલિમ્પિકની રમતમાં બે મેડલ જીતી ચૂકેલા કુસ્તીબાજ સુશીલકુમાર આવતા મહિને રમાનાર પ્રોરેસલીંગ લીગમાં ૭૪ કિ. ગ્રા. વજન વિભાગમાં ભાગ લેનાર છે

(12:35 pm IST)