Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

આજે જે ટીમ જીતશે તે ફાઇનલમાં શુક્રવારે ચેન્નાઇ સામે રમશે

શારજાહઃ દિલ્હી કેપિટલ્સ, જે પોતાના પ્રથમ ઇન્ડિયન પ્રીમિયર લીગના ખિતાબની શોધમાં છે,  તેનો આજે બીજા કવોલિફાયરમાં ઇન-ફોર્મ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડશે. આજે ટીમ મેચ જીતશે તે શુક્રવારે ચેન્નાઇ સામે ફાઇનલમાં મુકાબલો રમશે.

(11:36 am IST)