Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

જુનિયર વર્લ્ડકપ શૂટીંગમાં ભારતના સાત મેડલ

નવી દિલ્હી : જર્મનીમાં નિશાનબાજીના આઇએસએસએફ જુનિયર વર્લ્ડ કપમાં ભારતીયો ત્રણ ગોલ્ડ મેડલ સહિત કુલ સાત મેડલ જીત્યા છે. ૧૦ મીટર એર રાઇફલમાં રૃદ્રાંશ પાટીલ અને અભિનવ શોના ગોલ્ડ મેડલ પિસ્તોલ શૂટિંગમાં ભારતીયો ચંદ્રક જીત્યા હતા.ભારતને ચંદ્રકો અપાવનાર સ્પર્ધકોમાં મનુ ભાકર,રિમિતા, શિવા નારવાલ સરબજોતસિંહ અને પલકનો સમાવેશ હતો.

(4:16 pm IST)