Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઈન્ડિયા ઓપન 2022માં કોરોના બોમ્બ ફાટ્યો: 7 ભારતીય ખેલાડીઓ કોવિડ 19 પોઝિટિવ બહાર આવ્યા

નવી દિલ્હી: બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને પુષ્ટિ કરી છે કે ઈન્ડિયા ઓપન 2022માં 7 ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે અને હવે આ ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે તેમના હરીફ ખેલાડીઓને વોકઓવર આપવામાં આવ્યો છે. ઈન્ડિયા ઓપનમાં આ એક પ્રકારનો કોરોના વિસ્ફોટ છે, કારણ કે કોવિડ 19 પોઝિટિવ નીકળેલા ખેલાડીઓમાં મોટા નામ સામેલ છે.

(5:14 pm IST)