Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

સાઈના બીજા રાઉન્ડમાં

દિલ્હીમાં ચાલી રહેલ ઈન્ડિયા ઓપન બેડમીન્ટ ટૂર્નામેન્ટમાં શટલર સાઈના નેહવાલ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. તેના હરીફ ઝેક રીપબ્લીકની ટેરેઝા સ્વાબિકોવાને ઈજા થતાં તેણે મેચ અધવચ્ચેથી જ છોડી દીધો હતો.

(4:26 pm IST)