Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

બોલ હેલ્મેટ ઉપર લાગતા પેનલ્ટીના પાંચ રન કપાયા

નવીદિલ્હીઃ શાર્દુલ ઠાકુરની બોલીંગમાં આફ્રિકાના ટેમ્બા બાવુમાના બેટમાં કટ લાગતા બોલ સીધો ચેતેશ્વર પૂજારા તરફ ગયો અને હિટ હોવા છતાં પૂજારાએ કેચ છોડતા બોલ હેલ્મેટ સાથે પણ અથડાતા ભારતને પેનલ્ટી તરીકે પાંચ રન આપવા પડયા હતા.

(4:25 pm IST)