Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

શ્રીલંકાના કેપ્ટન બન્યા સુરંગા લકમલ

નવી દિલ્હી: ઝડપી બોલર સુરંગા લકમલને શ્રીલંકાના બાંગ્લાદેશમાં થનાર આગામી ટેસ્ટની શૃંખલા માટે ટીમના કેપ્ટ્ન  બનાવવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ટીમમાં ઝડપી બોલર લાહિરૂ કુમાર અને લાહિરૂ ગામેગેની વાપસી થઇ છે અને સુરંગા  લકમલને ટીમની કેપટનશીપ સોંપવામાં આવી છે.

(5:40 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST