Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ફેબ્રુઆરીમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ આફ્રિકાનો પ્રવાસ કરશે : મિતાલી રાજ કેપ્ટન

ભારતની મહિલા ક્રિકેટ ટીમ આગામી પાંચ ફેબ્રુઆરીથી સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરનાર છે જેમાં કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌરની પસંદગી થઈ છે, ત્રણ વન-ડે બાદ પાંચ ટી-૨૦ પણ રમાશે, ભારતની મહિલા ટીમ : મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વા. કેપ્ટન), સુષ્મા વર્મા (વિ.કિ.), એકતા બિશી, સ્મૃતિ મંદાના, પૂનમ યાદવ, પૂનમ રાઉત, રાજેશ્વરી ગાયકવાડ, જેમાઈમા રોડ્રીગ્સ, ઝૂલન ગોસ્વામી, દિપ્તી શર્ર્મા, શિખા પાન્ડે, મોના મેશરામ, પૂજા વસ્ત્રાકર, વેદા ક્રિષ્નામૂર્તિ, તાનિયા ભાટીયા.

(4:00 pm IST)