Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઝિદાન ફ્રાન્સનો વર્ષનો શ્રેષ્ઠ કોચ જાહેર

રિયાલ મેડ્રીડની ટીમનો દેખાવ ગયા વર્ષે બહુ પ્રભાવિત રહ્યો ન હોવા છતાં ઝિનેડીન ઝિદાનને કલબને લા લિગા અને ચેમ્પિયન્સ લીગ સ્પર્ધાઓ જીતવાની બેવડી સિદ્ધિઓ આપવા બદલ ગત વર્ષના કોચના એવોર્ડ માટે જાહેર કરવામાં આવ્યો છે

(11:12 am IST)